પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી એ વીર સાવરકરને એમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

Posted On: 28 MAY 2020 10:16AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીર સાવરકરને એમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

 

પ્રધાનમંત્રીએ કહ્યું ' હું સાહસી વીર સાવરકરને એમની જયંતી પર નમન કરું છું. આપણે તેમની બહાદુરી અને અન્યને સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લેવાની પ્રેરણા આપવા તેમજ સામાજિક સુધાર પર ભાર આપવા માટે યાદ રાખીશું.

 

 

 

GP/DS(Release ID: 1627372) Visitor Counter : 200