પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને ઈદ-ઉલ-ફિત્રની શુભેચ્છા પાઠવી

प्रविष्टि तिथि: 25 MAY 2020 8:55AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈદ- ઉલ- ફિત્ર ના શુભ પ્રસંગે દેશવાસીઓને શુભકામના પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું "ઈદ મુબારક !

ઈદ- ઉલ- ફિત્ર ના શુભ પ્રસંગે શુભકામના, હું મંગલ- કામના કરું છું કે વિશેષ પ્રસંગે કરુણા,ભાઈચારા અને સદ્દભાવની ભાવના વધારે સુદ્રઢ થાય, બધા લોકો સ્વસ્થ અને સમૃદ્ધ રહે."

 

GP/DS


(रिलीज़ आईडी: 1626700) आगंतुक पटल : 318
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Telugu , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Kannada , Malayalam