પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી વાવાઝોડા અમ્ફાન ને કારણે ઉભી થયેલી સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે કાલે પશ્ચિમ બંગાળ અને ઓડિશા ની મુલાકાત લેશે.
प्रविष्टि तिथि:
21 MAY 2020 9:08PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વાવાઝોડા અમ્ફાન ને કારણે ઉભી થયેલી સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે આવતી કાલે પશ્ચિમ બંગાળ અને ઓડિશા ની મુલાકાત લેશે.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રી કાર્યાલયએ કહ્યું છે કે " કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાવાઝોડા અમ્ફાન ને કારણે ઉભી થયેલી સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે પશ્ચિમ બંગાળ અને ઓડિશાની મુલાકાત લેશે, તેઓ હવાઈ સર્વેક્ષણ કરશે અને સમીક્ષા બેઠકમાં ભાગ લેશે,જેમાં રાહત અને પુનઃવસન સાથે સંકળાયેલા મુદ્દાઓ અંગે ચર્ચા કરવા માં આવશે.
GP/DS
(रिलीज़ आईडी: 1626008)
आगंतुक पटल : 213
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam