પ્રધાનમંત્રીનું કાર્યાલય
                
                
                
                
                
                
                    
                    
                        પ્રધાનમંત્રીએ ઔરંગાબાદ રેલવે અકસ્માતમાં લોકોના મૃત્યુ પર દુઃખ પ્રકટ કર્યું
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                08 MAY 2020 10:45AM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં ઔરંગાબાદમાં રેલવે અકસ્માતમાં લોકોના મૃત્યુ પર દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રેલવે દુર્ઘટનાના કારણે લોકોના મૃત્યુથી દુઃખી છું. મેં રેલવે મંત્રી શ્રી પિયૂષ ગોયલ સાથે વાત કરી છે અને તેઓ સ્થિતિ પર બારીક નજર રાખી રહ્યાં છે. તમામ મદદ પ્રદાન કરવામાં આવે છે.”
SD/GP
                
                
                
                
                
                (Release ID: 1622113)
                Visitor Counter : 175
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Telugu 
                    
                        ,
                    
                        
                        
                            Kannada