પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, ભારત મહામારી સામે લડવા મિત્ર દેશોને શક્ય તમામ મદદ કરવા તૈયાર છે
प्रविष्टि तिथि:
10 APR 2020 12:50PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારત મહામારી સામે લડવા પોતાના મિત્ર દેશોની શક્ય તમામ મદદ કરશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહૂને ટ્વીટ પર જવાબ આપ્યો હતો. નેતાન્યાહૂએ ઇઝરાયેલના ક્લોરોક્વિનને પુરવઠો પૂરો પાડવા ભારતના નિર્ણય બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો.
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, “આપણે આ મહામારીનો સંયુક્તપણે સામનો કરી રહ્યાં છીએ. ભારત પોતાના મિત્ર દેશોને શક્ય તમામ મદદ કરવા તૈયાર છે. ઇઝરાયેલના લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના.”
(रिलीज़ आईडी: 1612860)
आगंतुक पटल : 309
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Punjabi
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam