નાણા મંત્રાલય
કોવિડ-19 મહમારી સામે લડવા માટે નાણા મંત્રાલયના સ્ટાફ અને અધિકારીઓ, નાણાકીય સંસ્થાનો અને જાહેર ક્ષેત્રની બેંકો/ઉદ્યોગોએ પીએમ કેર ભંડોળમાં 430 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું
Posted On:
05 APR 2020 5:00PM by PIB Ahmedabad
કોવિડ-19 રોગચાળા દ્વારા અસરગ્રસ્ત થયેલા લોકોને મદદ પૂરી પાડવા માટે નાણા મંત્રાલયના સ્ટાફ અને અધિકારીઓ સહીત મંત્રાલય અંતર્ગતના નાણાકીય સંસ્થાનો અને જાહેર ક્ષેત્રની બેંકો/ઉદ્યોગો પોતાની કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી (CSR) અંતર્ગત પોતાના એક દિવસના વેતનને આપવા માટે આગળ આવ્યા છે અને તેમણે પીએમ કેર ભંડોળમાં 430.13 કરોડ રૂપિયાની રકમનું યોગદાન આપ્યું છે.
પ્રધાનમંત્રીના આકસ્મિક પરિસ્થિતિઓમાં નાગરિક સહાયતા અને રાહત ભંડોળ (પીએમ કેર ફંડ)ની સ્થાપના ભારતમાં કોવિડ-19ના રોગચાળાના પગલે 28 માર્ચ 2020ના રોજ કરવામાં આવી હતી. રાષ્ટ્રને સમર્પિત આ ભંડોળનો એકમાત્ર પ્રાથમિક ઉદ્દેશ્ય કોવિડ-19 જેવી અકસ્માત અથવા વિપદાની કોઇપણ પ્રકારની પરિસ્થિતિ સામે લડવા માટેનો અને તેનાથી અસરગ્રસ્ત થયેલા લોકોને રાહતકાર્ય પૂરા પાડવાનો છે.
દાનની વિગતો નીચે જણાવ્યા અનુસાર છે:
(રૂપિયા કરોડમાં છે)
ક્રમ
|
સંસ્થા
|
અંદાજીત પગાર યોગદાન
|
સીએસઆર/અન્ય
|
કુલ યોગદાન
|
1.
|
આર્થિક બાબતોના વિભાગ (DEA) (કર્મચારીઓ)
|
0.15
|
----
|
0.15
|
સિક્યુરિટી પ્રિન્ટીંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ (SPMCIL)
|
1.19
|
4.00
|
5.19
|
સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI)
|
0.50
|
----
|
0.50
|
2.
|
ખર્ચ વિભાગ (DoE)ના કર્મચારીઓ
|
0.09
|
----
|
0.09
|
3.
|
ડીએફએસ કર્મચારીઓ
|
0.07
|
----
|
0.07
|
એસબીઆઈ કર્મચારીઓ
|
100.00
|
|
|
100.00
|
યુકો બેંક
|
3.95
|
|
|
3.95
|
ઇન્ડિયન બેંક
|
7.75
|
|
|
7.75
|
ઇન્ડિયન ઓવરસીઝ બેંક
|
5.25
|
|
|
5.25
|
પંજાબ અને સિંધ બેંક
|
1.83
|
|
|
1.83
|
પંજાબ નેશનલ બેંક
|
11.50
|
CSR 19-20
|
3.50
|
15.00
|
બેંક ઑફ બરોડા
|
20.00
|
|
|
20.00
|
યુનિયન બેંક
|
14.81
|
|
|
14.81
|
બેંક ઑફ મહારાષ્ટ્ર
|
5.00
|
|
|
5.00
|
કેનેરા બેંક
|
15.00
|
|
|
15.00
|
સેન્ટ્રલ બેંક ઑફ ઇન્ડિયા
|
6.00
|
|
|
6.00
|
બેંક ઑફ ઇન્ડિયા
|
7.00
|
CSR 19-20
|
3.00
|
10.00
|
આઈએફસીઆઈ અને પેટા શાખા
|
0.30
|
CSR 20-21
|
0.30
|
0.60
|
આઈઆઈએફસીએલ IIFCL
|
0.00
|
CSR 19-20
|
25.00
|
25.00
|
નેશનલ હાઉસિંગ બેંક
|
0.04
|
CSR 19-20
|
2.50
|
2.54
|
|
એક્ઝિમ બેંક
|
0.46
|
CSR 19-20
|
0.54
|
1.00
|
સીડબી - SIDBI
|
1.00
|
CSR 19-20
|
1.50
|
15.00
|
CSR 20-21
|
0.50
|
Others
|
12.00
|
આઈડીબીઆઈ IDBI બેંક
|
3.95
|
|
0.00
|
3.95
|
લાઈફ ઇન્શ્યોરન્સ કંપની
|
0.00
|
CSR 19-20
|
105.00
|
105.00
|
જનરલ ઇન્શ્યોરન્સ કંપની
|
0.00
|
CSR 19-20
|
22.81
|
22.81
|
ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ
|
0.00
|
CSR 20-21
|
10.00
|
10.00
|
New India
|
0.00
|
CSR 19-20
|
5.00
|
5.00
|
યુનાઇટેડ ઇન્શ્યોરન્સ
|
0.00
|
CSR 19-20
|
2.00
|
2.00
|
નેશનલ ઇન્શ્યોરન્સ
|
0.00
|
CSR 20-21
|
2.00
|
2.00
|
એઆઈસીએલ - AICL
|
0.00
|
CSR 19-20
|
0.14
|
0.14
|
4.
|
રેવન્યુ વિભાગ (DoR)ના કર્મચારીઓ
|
2.00
----------------
23.00
|
----
|
2.00
----------------
23.00
|
સીબીઆઈસી–CBIC કર્મચારીઓ
|
------
|
સીબીડીટી–CBDT કર્મચારીઓ
|
----
|
5.
|
કુલ
|
228.84
|
201.79
|
430.63
|
GP/RP
*****
(Release ID: 1611408)
Visitor Counter : 276
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam