ગ્રામીણ વિકાસ મંત્રાલય

NRLM અંતર્ગત કોવિડ-19ના પગલે માસ્કના ઉત્પાદનનો પ્રારંભ

એસએચજીના સભ્યો દ્વારા 132 લાખ ચહેરાના માસ્કનું ઉત્પાદન કરવામાં આવ્યું

Posted On: 04 APR 2020 1:45PM by PIB Ahmedabad

કોવિડ-19ના પ્રતિકાર સ્વરૂપ ગ્રામિણ વિકાસ મંત્રાલયના રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર મિશન (NRLM) અંતર્ગત 399 જિલ્લાઓને આવરી લેતા24 રાજ્યોમાંસ્વ સહાય જૂથો (SHGs)ના સભ્યો દ્વારા માસ્કનું ઉત્પાદન શરુ કરવામાં આવ્યું છે.

10દિવસમાં આંધ્રપ્રદેશના 5 જિલ્લાના 4281 એસએચજીના 21,028 સભ્યોએ અને તમિલનાડુના 32 જિલ્લાના 1927 એસએચજીના 10,780 સભ્યોએ અનુક્રમે 25,41,440 અને 26,01,735 માસ્કનું ઉત્પાદન કર્યું છે. જુદા જુદા રાજ્યો જેવા કે બિહાર, છત્તીસગઢ, ગુજરાત, કેરલા, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને ઉત્તર પૂર્વના ઘણા રાજ્યોના એસએચજી સભ્યો પણમાસ્કના ઉત્પાદનમાં લાગેલા છે. 14,522 એસએચજીના કુલ 65,936 એસએચજી સભ્યો આમાં સંકળાયેલા છે અને સાથે મળીને તેમણે કુલ 132 લાખ માસ્કનું ઉત્પાદન કર્યું છે.

માસ્કના ઉત્પાદન સાથેની રાજ્યોની વિગતો નીચે મુજબ છે:

ક્રમ

રાજ્ય

પ્રવૃત્તિ શરુ થયાની તારીખ

જિલ્લાઓની સંખ્યા

એસએચજીની સંખ્યા

એસએચજી સભ્યોની સંખ્યા

કુલ ઉત્પાદિત માસ્ક (સંખ્યા)

છેલ્લો અહેવાલ આપ્યાની તારીખ

1

આંધ્રપ્રદેશ

25-માર્ચ

5

4,281

21,028

25,41,440

03-એપ્રિલ

2

બિહાર

22-માર્ચ

34

271

1,084

3,49,517

03-એપ્રિલ

3

છત્તીસગઢ

26-માર્ચ

24

932

2,674

5,49,712

02-એપ્રિલ

4

ગુજરાત

23- માર્ચ

33

367

1,470

10,49,319

03- એપ્રિલ

5

હરિયાણા

13- માર્ચ

6

48

234

1,46,800

02- એપ્રિલ

6

હિમાચલ પ્રદેશ

25- માર્ચ

8

150

370

1,00,000

02- એપ્રિલ

7

ઝારખંડ

22- માર્ચ

21

131

394

3,00,215

03- એપ્રિલ

8

કર્ણાટક

23- માર્ચ

12

139

581

1,56,155

03- એપ્રિલ

9

કેરળ

15- માર્ચ

14

306

1,570

15,77,770

03- એપ્રિલ

10

મધ્ય પ્રદેશ

19- માર્ચ

52

1,511

4,652

10,04,419

31- માર્ચ

11

મહારાષ્ટ્ર

24- માર્ચ

25

602

2,558

3,62,332

03- એપ્રિલ

12

મિઝોરમ

27- માર્ચ

1

1

1

100

03- એપ્રિલ

13

નાગાલેંડ

28- માર્ચ

5

48

475

6819

03- એપ્રિલ

14

ઓડીશા

20- માર્ચ

12

202

1,388

2,78,076

01- એપ્રિલ

15

પુડ્ડુચેરી

17- માર્ચ

2

143

303

1,20,380

03- એપ્રિલ

16

પંજાબ

21- માર્ચ

15

575

2,536

2,43,268

03- એપ્રિલ

17

રાજસ્થાન

27- માર્ચ

6

1,206

6297

92,890

03- એપ્રિલ

18

સિક્કિમ

31- માર્ચ

1

25

250

10,000

03- એપ્રિલ

19

તમિલનાડુ

26- માર્ચ

32

1,927

10,780

26,01,735

04- એપ્રિલ

20

તેલંગાણા

18- માર્ચ

11

248

2,480

5,80,000

02- એપ્રિલ

21

ત્રિપુરા

30- માર્ચ

4

45

173

4,650

03- એપ્રિલ

22

ઉત્તર પ્રદેશ

28- માર્ચ

49

968

2,027

3,64,894

03- એપ્રિલ

23

ઉત્તરાખંડ

26- માર્ચ

10

112

421

4,74,490

03- એપ્રિલ

24

પશ્ચિમ બંગાળ

20- માર્ચ

17

284

2,190

2,91,794

03- એપ્રિલ

     

399

14,522

65,936

1,32,06,775

 

 


(Release ID: 1611037) Visitor Counter : 225