પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી આવતીકાલે સવારે 9 કલાકે વીડિયો મેસેજ શેર કરશે
Posted On:
02 APR 2020 5:36PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે 03 એપ્રિલ, 2020ના રોજ સાવારે 9 કલાકે લોકો સાથે એક વીડિયો મેસેજ શેર કરશે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કરી માહિતી આપી હતી કે, “આવતીકાલે સવારે 9 કલાકે, હું ભારતીયોને એક વીડિયો મેસેજ શેર કરીશ.”
RP
(Release ID: 1610367)
Visitor Counter : 132
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam