પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રાજસ્થાનના લોકોને રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી

Posted On: 30 MAR 2020 11:07AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના લોકોને રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી.

પોતાના સંદેશમાં શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, રાજસ્થાન દિવસની ત્યાંના ભાઈઓ અને બહેનોને ખૂબ-ખૂબ શુભકામનાઓ. મારી કામના છે કે શુરવીરતા અને પરાક્રમ માટે પ્રસિદ્ધ આ પ્રદેશ પ્રગતીની રાહ પર નિરંતર આગળ વધતો રહે.

RP



(Release ID: 1609233) Visitor Counter : 124