પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી આવતીકાલે જી20 વર્ચ્યુઅલ સમિટમાં ભાગ લેશે

Posted On: 25 MAR 2020 9:31PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કોરોનાવાયરસ સંબંધિત સમસ્યાઓની ચર્યા કરવા માટે આવતીકાલે જી20 વર્ચ્યુઅલ સમિટમાં ભાગ લેશે.

પ્રધાનમંત્રીએ ટ્વીટમાં કહ્યું હતું કે, કોવિડ-19 વૈશ્વિક મહામારીનો સામનો કરવા જી20 એક મહત્વપૂર્ણ વૈશ્વિક ભૂમિકા નિભાવી રહ્યું છે. હું સઉદી જી20ના પ્રમુખ દ્વારા આયોજિત જી20 વર્ચ્યુઅલ સમિટમાં આવતીકાલે ઉપયોગી ચર્ચા કરવા માટે તત્પર છું.

RP



(Release ID: 1608542) Visitor Counter : 103