પ્રધાનમંત્રીનું કાર્યાલય

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પની સત્તાવાર યાત્ર દરમિયાન સહમતિ પત્ર

Posted On: 25 FEB 2020 3:35PM by PIB Ahmedabad

 

ક્રમાંક નંબર

શીર્ષક

ભારત તરફથી નોડલ એકમ

અમેરિકા તરફથી નોડલ એકમ

1

માનસિક સ્વાસ્થ્ય પર સમજૂતી પત્ર

ભારત સરકારનો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ

અમેરિકા સરકારનો આરોગ્ય અને માનવ સેવા વિભાગ

2

ચિકિત્સા ઉત્પાદનોની સુરક્ષા પર સમજૂતી પત્ર

ભારત સરકારનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આરોગ્ય સેવા મહાનિદેશાલય અતર્ગત ઔષધિ માનક નિયંત્રણ સંગઠન

અમેરિકી સરકારના સ્વાસ્થ્ય અને માનવ સેવા વિભાગનું ખાદ્ય અને ઔષધિ વહીવટીતંત્ર

3

સહયોગ પત્ર

ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન લિમિટેડ અને એક્સૉનમોબિલ ઇન્ડિયા એલએનજી લિમિટેડ

ચાર્ટ ઇન્ડસ્ટ્રી ઇન્ક.

 

SD/DS/GP/RP

 



(Release ID: 1604336) Visitor Counter : 201