પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સ્વદેશી ઉપગ્રહ કાર્ટોસેટ-3 દ્વારા પીએસએલવી-સી47ના સફળ પ્રક્ષેપણ બદલ ઇસરોની ટીમને અભિનંદન પાઠવ્યા

प्रविष्टि तिथि: 27 NOV 2019 12:08PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વદેશી ઉપગ્રહ કાર્ટોસેટ-3 દ્વારા પીએસએલવી-સી47ના વધુ એક સફળ પક્ષેપણ બદલ ઇસરોની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું, હું ઇસરોની ટીમને સ્વદેશી ઉપગ્રહ કાર્ટોસેટ-3 દ્વારા પીએસએલવી-સી47 અને અમેરિકાના ડઝનથી વધુ નેનો સેટેલાઇટના વધુ એક સફળ પક્ષેપણ બદલ હાર્દિક અભિનંદન પાઠવું છું.

અદ્યતન કાર્ટોસેટ -3 આપણી સારા રીઝોલ્યુશન વાળી ઇમેજિંગ ક્ષમતામાં વધારો કરશે. ઇસરોએ ફરી એકવાર રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે.

 

DK/DS/GP/RP


(रिलीज़ आईडी: 1593830) आगंतुक पटल : 216
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Punjabi , Tamil , Kannada , Malayalam