પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશની પૂર્વીય ગોદાવરીમાં નાવ પલટી જવાને કારણે જાનહાની થવા પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
15 SEP 2019 5:53PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશની પૂર્વીય ગોદાવરીમાં નાવ પલટી જવાને કારણે જાનહાની થવા પર શોક વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, “આંધ્રપ્રદેશની પૂર્વીય ગોદાવરીમાં નાવ પલટી જવાથી થયેલી જાનહાનીને કારણે ખૂબ દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારોને મારી સહાનુભૂતિ. અકસ્માતના સ્થળ પર રાહતકાર્ય શરૂ છે.”
RP
(रिलीज़ आईडी: 1585145)
आगंतुक पटल : 224