રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

પ્રસિદ્ધિ વિજ્ઞપ્તિ

પોસ્ટેડ ઓન: 15 OCT 2026 7:14PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિએ, પ્રધાનમંત્રીની સલાહ મુજબ, ભારતના બંધારણના અનુચ્છેદ 75ના ક્લોઝ (2) હેઠળ કેન્દ્રીય મંત્રી પરિષદમાંથી ડૉ. એલ. મુરુગનનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારી લીધું છે.

SM/JD


(રીલીઝ આઈડી: 2324087) મુલાકાતી સંખ્યા : 22