પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સરકારના વડા તરીકે રાષ્ટ્ર સેવાના 25 વર્ષ પૂર્ણ કરવા બદલ બોત્સ્વાનાના રાષ્ટ્રપતિ ડુમા બોકોનો તેમની શુભેચ્છાઓ માટે આભાર વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
07 OCT 2026 9:06PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બોત્સ્વાનાના રાષ્ટ્રપતિ ડુમા બોકોનો તેમની ઉષ્માભરી શુભેચ્છાઓ બદલ આભાર માન્યો છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે ભારત બોત્સ્વાના સાથેની મિત્રતાને ખૂબ મૂલ્ય આપે છે અને તેઓ આપણા ગાઢ સંબંધોને વધુ મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવા આતુર છે.
શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું: "તમારી ઉષ્માભરી શુભેચ્છાઓની હું ઊંડાણપૂર્વક સરાહના કરું છું, રાષ્ટ્રપતિ ડુમા બોકો. ભારત બોત્સ્વાના સાથેની મિત્રતાને ખૂબ મૂલ્ય આપે છે અને હું આપણા ગાઢ સંબંધોને વધુ મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવા આતુર છું. @duma_boko"
SM/BS/JD
(રીલીઝ આઈડી: 2320467)
મુલાકાતી સંખ્યા : 6