પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ SRCC જવા અને આવવા માટેની તેમની મેટ્રો મુસાફરી દરમિયાનની વાતોની ઝલક શેર કરી
પોસ્ટેડ ઓન:
06 SEP 2026 7:37PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગઈકાલે સાંજે SRCC કાર્યક્રમમાં જવા અને આવવા દરમિયાન તેમની મેટ્રો મુસાફરી વખતની વાતોની ઝલક દર્શાવતો એક વિડિયો શેર કર્યો હતો.
X પરની એક પોસ્ટમાં પ્રધાનમંત્રીએ શેર કર્યું:
"મેટ્રોની ક્ષણો… ગઈકાલે સાંજે SRCC જવા અને આવતી વખતની મુસાફરી દરમિયાનની વાતો."
SM/JY/JD
(રીલીઝ આઈડી: 2307250)
મુલાકાતી સંખ્યા : 9