પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ SRCC કાર્યક્રમમાં જવા અને આવવા માટે કરેલી તેમની મેટ્રો મુસાફરીની ક્ષણો શેર કરી

પોસ્ટેડ ઓન: 05 SEP 2026 10:07PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે SRCC કાર્યક્રમમાં જવા અને આવવા દરમિયાન પોતાની મેટ્રો મુસાફરીની ઝલક શેર કરી હતી.

X પરની એક પોસ્ટમાં પ્રધાનમંત્રીએ શેર કર્યું:

"મેટ્રોની ક્ષણો… SRCC કાર્યક્રમમાં જવાના માર્ગ પર અને પરત ફરતી વખતે."

SM/JY/JD


(રીલીઝ આઈડી: 2307067) મુલાકાતી સંખ્યા : 9
આ રીલીઝ વાંચો: English , हिन्दी