પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પારસી નૂતન વર્ષના પ્રારંભ પર શુભકામનાઓ પાઠવી
પોસ્ટેડ ઓન:
15 AUG 2026 10:16AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પારસી નૂતન વર્ષના પ્રારંભ પર પોતાની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે નોંધ્યું હતું કે વિવિધ ક્ષેત્રોમાં પારસી સમુદાયના નોંધપાત્ર યોગદાને અનેક રીતે આપણા રાષ્ટ્રને સમૃદ્ધ બનાવ્યું છે.
X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ લખ્યું:
"પારસી નૂતન વર્ષના પ્રારંભ પર શુભકામનાઓ. વિવિધ ક્ષેત્રોમાં પારસી સમુદાયના નોંધપાત્ર યોગદાને અનેક રીતે આપણા રાષ્ટ્રને સમૃદ્ધ બનાવ્યું છે. આવનારું વર્ષ દરેક માટે શાંતિ, આનંદ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યથી ભરેલું રહે. નવરોઝ મુબારક!"
SM/JY/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2299772)
મુલાકાતી સંખ્યા : 77
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam