રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ભારતના રાષ્ટ્રપતિ 80મા સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ આવતીકાલે રાષ્ટ્રને સંબોધિત કરશે

પોસ્ટેડ ઓન: 13 AUG 2026 10:14PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આવતીકાલે (August 14, 2026) 80મા સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કરશે. આ સંબોધન સાંજે 7:00 વાગ્યાથી આકાશવાણીના સમગ્ર રાષ્ટ્રીય નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે અને દૂરદર્શનની તમામ ચેનલો પર હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજી સંસ્કરણમાં ટેલિકાસ્ટ કરવામાં આવશે. દૂરદર્શન પર હિન્દી અને અંગ્રેજીમાં સંબોધનના પ્રસારણ પછી દૂરદર્શનની પ્રાદેશિક ચેનલો દ્વારા પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારણ કરવામાં આવશે. આકાશવાણી તેના સંબંધિત પ્રાદેશિક નેટવર્ક પર 9:30 વાગ્યે પ્રાદેશિક ભાષાના સંસ્કરણો પ્રસારિત કરશે.

 

SM/NK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2299337) મુલાકાતી સંખ્યા : 32