પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભારત ટેક્સ 2026 ભારતના કાપડ ક્ષેત્રની શક્તિ અને વિઝન 2030ને કેવી રીતે પ્રતિબિંબિત કરે છે તે અંગેનો લેખ શેર કર્યો
प्रविष्टि तिथि:
15 JUL 2026 2:34PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી પબિત્રા માર્ગેરિટા દ્વારા લખાયેલ એક લેખ શેર કર્યો છે. જેમાં જણાવાયું છે કે, કેવી રીતે ભારત ટેક્સ 2026 ભારતની સંપૂર્ણ કાપડ મૂલ્ય શૃંખલાને એક છત નીચે લાવે છે, જે દેશની ઉત્પાદન શક્તિ, સમૃદ્ધ કાપડ વારસો અને વિસ્તરતી વૈશ્વિક હાજરીને પ્રતિબિંબિત કરે છે. શ્રી મોદીએ ટિપ્પણી કરી કે, તે ટેક્સટાઇલ ક્ષેત્ર માટે ભારતના વિઝન 2030 રોડમેપને પણ પ્રતિબિંબિત કરે છે.
શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:
કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી @PmargheritaBJP લખે છે કે @Bharat_tex 2026 ભારતની સંપૂર્ણ કાપડ મૂલ્ય શૃંખલાને એક છત નીચે લાવે છે, જે દેશની ઉત્પાદન શક્તિ, સમૃદ્ધ કાપડ વારસો અને વધતી જતી વૈશ્વિક હાજરી દર્શાવે છે. તે કાપડ ક્ષેત્ર માટે ભારતના વિઝન 2030 રોડમેપને પણ પ્રતિબિંબિત કરે છે.
NaMo એપ દ્વારા
IJ/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2284778)
आगंतुक पटल : 13