પ્રધાનમંત્રીનું કાર્યાલય
શ્રી એન્ડી જેસી પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી
પોસ્ટેડ ઓન:
25 JUN 2026 2:30PM by PIB Ahmedabad
એમેઝોનના CEO શ્રી એન્ડી જેસીએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. શ્રી મોદીએ નોંધ્યું હતું કે ભારતમાં એમેઝોનનું રેકોર્ડ $48 બિલિયનનું રોકાણ વિશ્વભરમાં ભારતમાં રોકાણ કરવા માટે વધી રહેલી રુચિ દર્શાવે છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“શ્રી એન્ડી જેસી સાથે મુલાકાત ખૂબ જ સારી રહી. હું ભારતમાં એમેઝોનના રેકોર્ડ $48 બિલિયનના રોકાણને આવકારું છું. આનાથી આપણા યુવાનો માટે નવી તકો ઊભી થશે. સાથોસાથ, તે ભારતમાં રોકાણ કરવા માટે સમગ્ર વિશ્વમાં વધી રહેલી રસરૂચિ દર્શાવે છે! @amazon”
SM/BS/JD
(રીલીઝ આઈડી: 2277775)
મુલાકાતી સંખ્યા : 72
આ રીલીઝ વાંચો:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada