પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પહાડપુર ગામની શાળાની મુલાકાત લીધી, શૈક્ષણિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવાના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો
प्रविष्टि तिथि:
20 JUN 2026 8:44PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તેઓ પહાડપુર ગામની એક શાળાની મુલાકાત લઈને અત્યંત આનંદિત થયા છે.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ શૈક્ષણિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા અને સ્થાનિક યુવાનો માટે તકો સુનિશ્ચિત કરવામાં અગ્રેસર રહ્યા છે.
પ્રધાનમંત્રીએ એક્સ (X) પર લખ્યું;
“પહાડપુર ગામની એક શાળાની મુલાકાત લઈને અત્યંત આનંદ થયો. અહીં પણ, રાષ્ટ્રપતિ જી શૈક્ષણિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા અને સ્થાનિક યુવાનો માટે તકો સુનિશ્ચિત કરવામાં અગ્રેસર રહ્યા છે.
@rashtrapatibhvn”
SM/JY/JD
(रिलीज़ आईडी: 2275879)
आगंतुक पटल : 46
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada