પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ જળ વ્યવસ્થાપન અને જનભાગીદારી પરનો એક લેખ શેર કર્યો

प्रविष्टि तिथि: 18 JUN 2026 2:36PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલ દ્વારા લખાયેલો એક લેખ શેર કર્યો છે.

આ લેખ સમજાવે છે કે કેવી રીતે સરકારી પહેલોએ પીવાનાં પાણી, સ્વચ્છતા, નદી સંરક્ષણ, સિંચાઈ કાર્યક્ષમતા, ભૂગર્ભજળ રિચાર્જ અને ગંદા પાણીના પુનઃઉપયોગ (વેસ્ટવોટર રીયૂઝ) ને લગતા પડકારોનો એક વ્યાપક અને પરસ્પર જોડાયેલા અભિગમ દ્વારા સામનો કર્યો છે. તે સહિયારા રાષ્ટ્રીય વિઝનને પ્રાપ્ત કરવા માટે જવાબદાર શાસન અને સક્રિય જનભાગીદારી દ્વારા પ્રેરિત પાછલાં દાયકાની સિદ્ધિઓ વિશે વધુ વિગતવાર વર્ણન કરે છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર લખ્યું;

આ લેખમાં, કેન્દ્રીય મંત્રી શ્રી @CRPaatil સમજાવે છે કે કેવી રીતે સરકારી પહેલોએ પીવાનાં પાણી, સ્વચ્છતા, નદી સંરક્ષણ, સિંચાઈ કાર્યક્ષમતા, ભૂગર્ભજળ રિચાર્જ અને ગંદા પાણીના પુનઃઉપયોગને લગતા પડકારોનો એક વ્યાપક અને પરસ્પર જોડાયેલા અભિગમ દ્વારા સામનો કર્યો છે.

તેઓ સહિયારા રાષ્ટ્રીય વિઝનને પ્રાપ્ત કરવા માટે જવાબદાર શાસન અને સક્રિય જનભાગીદારી દ્વારા પ્રેરિત પાછલાં દાયકાની સિદ્ધિઓ વિશે વિગતવાર વર્ણન કરે છે.


 

SM/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2274596) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Bengali , Punjabi , Tamil , Telugu , Kannada , Malayalam