પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ અજ્ઞાત સૈનિકની સમાધિ પર પુષ્પચક્ર અર્પણ કર્યું
प्रविष्टि तिथि:
15 JUN 2026 5:53PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બ્રાતિસ્લાવા ખાતે અજ્ઞાત સૈનિકની સમાધિ પર સ્લોવાકિયાના શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ સ્લોવાકિયાના પ્રધાનમંત્રી મહામહિમ રોબર્ટ ફિત્સોની સાથે સ્મારક પર પુષ્પચક્ર અર્પણ કર્યું હતું અને બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન સ્લોવાકિયાની મુક્તિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા બહાદુર સૈનિકો પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો.
SM/DK/JD
(रिलीज़ आईडी: 2273189)
आगंतुक पटल : 19
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam