પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રક્ષા શપથ સમારોહ 2026 (તબક્કો-1) માં હાજરી આપી

प्रविष्टि तिथि: 08 JUN 2026 11:11PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે  રક્ષા શપથ સમારોહ 2026 (તબક્કો-1)માં હાજરી આપી હતી, જ્યાં આપણા બહાદુર સૈનિકોને શૌર્ય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમની અદમ્ય હિંમત, ફરજ પ્રત્યેની નિષ્ઠા અને રાષ્ટ્ર પ્રત્યેની નિઃસ્વાર્થ સેવા પર ગર્વ વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ X પર લખ્યું:

"રક્ષા શપથ સમારોહ 2026 (તબક્કો-1)માં હાજરી આપી હતી, જ્યાં આપણા બહાદુર સૈનિકોને શૌર્ય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અમને તેમની અદમ્ય હિંમત, ફરજ પ્રત્યેની નિષ્ઠા અને રાષ્ટ્ર પ્રત્યેની નિઃસ્વાર્થ સેવા પર ગર્વ છે."


 

SM/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2270567) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Telugu , Kannada