ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન 25 એપ્રિલ, 2026ના રોજ રાજસ્થાનની મુલાકાત લેશે
પોસ્ટેડ ઓન:
24 APR 2026 3:13PM by PIB Ahmedabad
ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન 25 એપ્રિલ, 2026ના રોજ રાજસ્થાનના જયપુરની મુલાકાત લેશે.
મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ રાજસ્થાન યુનિવર્સિટીના 35મા પદવીદાન સમારોહમાં હાજરી આપશે. તેઓ જયપુરના ભગવાન મહાવીર કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર દ્વારા આયોજિત 23માં કેન્સર સર્વાઈવર્સ ડે માં પણ હાજરી આપશે.
SM/BS/JD
(રીલીઝ આઈડી: 2255275)
મુલાકાતી સંખ્યા : 15