ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે તમામ વૈજ્ઞાનિકો અને સંશોધકોને શુભેચ્છા પાઠવી
તમારી શોધ આપણને સારા ભવિષ્ય માટે સમાધાન બનાવવાનો માર્ગ બતાવે છે
આ દિવસ આપણા ઈચ્છિત ભવિષ્યને ઘડવા, નિર્માણ કરવા અને તૈયાર કરવાના આપણા સંકલ્પને નવીકરણ આપે છે
પોસ્ટેડ ઓન:
28 FEB 2026 1:41PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે તમામ વૈજ્ઞાનિકો અને સંશોધકોને શુભેચ્છાઓ પાઠવી છે.
X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કહ્યું, "રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે તમામ વૈજ્ઞાનિકો અને સંશોધકોને શુભકામનાઓ. તમારી શોધો આપણને સારા ભવિષ્ય માટે ઉકેલો બનાવવાનો માર્ગ બતાવે છે. આ દિવસ આપણા બધાની ઈચ્છા મુજબના ભવિષ્યને ઘડવા, નિર્માણ કરવા અને તૈયાર કરવાના આપણા સંકલ્પને નવીકરણ કરે છે."
SM/DK/GP/JT
`
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2233885)
મુલાકાતી સંખ્યા : 37
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam