|
ક્રમાંક
|
શીર્ષક
|
ક્ષેત્ર
|
|
1.
|
ભારત-ફ્રાન્સ સંબંધોને 'વિશેષ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી' તરીકે ઉન્નત કરવા
|
રાજકીય, સર્વવ્યાપી
|
|
2.
|
ઉન્નત ભાગીદારી અને હોરાઇઝન 2047 રોડમેપના અમલીકરણની નિયમિત સમીક્ષા માટે વિદેશ મંત્રીઓના વાર્ષિક સંવાદની સ્થાપના
|
|
3.
|
ભારત-ફ્રાન્સ નવીનતા વર્ષનો શુભારંભ
|
પ્રૌદ્યોગિકી અને નવીનતા
|
|
4.
|
ભારત-ફ્રાન્સ નવીનતા નેટવર્કનો શુભારંભ
|
|
5.
|
કર્ણાટકના વેમગલ ખાતે H125 હેલિકોપ્ટરની અંતિમ એસેમ્બલી લાઈનનું ઉદ્ઘાટન
|
સંરક્ષણ અને સુરક્ષા
|
|
6.
|
ભારત સરકાર અને ફ્રાન્સ પ્રજાસત્તાક વચ્ચે સંરક્ષણ સહયોગ અંગેના કરારનું નવીકરણ
|
|
7.
|
ભારતમાં હેમર મિસાઈલનું ઉત્પાદન કરવા બીઈએલ અને સેફ્રાન વચ્ચે સંયુક્ત સાહસ.
|
|
8.
|
ભારતીય સેનાના અને ફ્રેન્ચ ભૂમિ દળોના સ્થાપનોમાં અધિકારીઓની પારસ્પરિક તૈનાતી
|
|
9.
|
સંયુક્ત અદ્યતન પ્રૌદ્યોગિકી વિકાસ જૂથની રચના
|
સંરક્ષણ સહિતની નિર્ણાયક અને ઉભરતી ટેકનોલોજી
|
|
10.
|
મહત્ત્વના ખનિજો અને ધાતુઓમાં સહયોગ માટે સંયુક્ત આશયપત્ર
|
|
11.
|
ડીએસટી અને સીએનઆરએસ વચ્ચે અદ્યતન સામગ્રી પર એક કેન્દ્રની સ્થાપના માટે આશય પત્ર.
|
|
12.
|
ભારત અને ફ્રાન્સ વચ્ચે બેવડા કર ટાળવા અંગેના કરારમાં સુધારાત્મક પ્રોટોકોલ
|
અર્થતંત્ર, સ્ટાર્ટઅપ્સ, વિજ્ઞાન અને ટેકનોલોજી, આરોગ્ય, પુનર્પ્રાપ્ય ઊર્જા અને કૌશલ્ય વિકાસ
|
|
13.
|
ટી-હબ અને નોર્ડ ફ્રાન્સ વચ્ચે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ્સ, નવીનતા અને તકનીકમાં વ્યૂહાત્મક સહકાર અંગે આશય પત્ર
|
|
14.
|
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અને સીએનઆરએસ વચ્ચે વૈજ્ઞાનિક સહયોગ માટે સમજૂતી કરાર
|
|
15.
|
ભારત-ફ્રાન્સ ડિજિટલ વિજ્ઞાન અને ટેકનોલોજી કેન્દ્રની સ્થાપના અંગે ઇરાદાની સંયુક્ત ઘોષણા
|
|
16.
|
નવી દિલ્હીના એઈમ્સ ખાતે આરોગ્યમાં એઆઈ માટે ભારત-ફ્રાન્સ કેન્દ્રનો શુભારંભ
|
|
17.
|
ડીબીટી અને એનઆરએસ વચ્ચે ચેપી રોગો અને વૈશ્વિક આરોગ્ય સંશોધન પર સંશોધન અને વિકાસમાં સહકાર માટેનો ઇરાદા પત્ર
|
|
18.
|
ભારત-ફ્રાન્સ ચયાપચય સ્વાસ્થ્ય વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના અંગેનો કરાર
|
|
19.
|
એરોનોટિક્સમાં કૌશલ્ય વિકાસ માટે રાષ્ટ્રીય શ્રેષ્ઠતા કેન્દ્ર સ્થાપના કરવાના આશયપત્ર
|
|
20.
|
નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય અને અર્થતંત્ર, નાણાં અને ઔદ્યોગિક, ઊર્જા અને ડિજિટલ સાર્વભૌમત્વ મંત્રાલય વચ્ચે નવીનીકરણીય ઊર્જા સહયોગ અંગેના સમજૂતી કરારનું નવીકરણ
|
|
21.
|
ટપાલ વિભાગ, સંચાર મંત્રાલય અને લા પોસ્ટે, ફ્રાન્સ વચ્ચે આશય પત્ર
|