પ્રધાનમંત્રીનું કાર્યાલય
નાણામંત્રીએ આપણા દેશના આર્થિક પરિવર્તનમાં બજેટ કેવી રીતે ફાળો આપશે તેનું વ્યાપક ચિત્ર રજૂ કર્યું: પ્રધાનમંત્રી
પોસ્ટેડ ઓન:
12 FEB 2026 2:13PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજીએ આજે લોકસભામાં તેમના સંબોધનમાં આ વર્ષનું બજેટ આપણા દેશના આર્થિક પરિવર્તનમાં કેવી રીતે ફાળો આપશે તેનું વ્યાપક ચિત્ર રજૂ કર્યું છે. "તેમણે રિફોર્મ એક્સપ્રેસ, MSME ને ટેકો, કૌશલ્ય, આગામી પેઢીને માળખાગત સુવિધા તરફ આગળ વધવા, આરોગ્ય સંભાળ, શિક્ષણ અને બીજા અન્ય ક્ષેત્રો પર ભાર મૂક્યો હતો", એમ શ્રી મોદીએ જણાવ્યું હતું.
શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:
"લોકસભામાં તેમના સંબોધનમાં, નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામણજીને આ વર્ષનું બજેટ આપણા દેશના આર્થિક પરિવર્તનમાં કેવી રીતે ફાળો આપશે તેનું વ્યાપક ચિત્ર રજૂ કર્યું. તેમણે રિફોર્મ એક્સપ્રેસ, MSME ને ટેકો, કૌશલ્ય, આગામી પેઢીની માળખાગત સુવિધા તરફ આગળ વધવા, આરોગ્ય સંભાળ, શિક્ષણ અને અન્ય ક્ષેત્રો પર ભાર મૂક્યો હતો.
@nsitharaman
(રીલીઝ આઈડી: 2226962)
મુલાકાતી સંખ્યા : 26
આ રીલીઝ વાંચો:
हिन्दी
,
English
,
Urdu
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam