પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સુભાષિત દ્વારા રાષ્ટ્રની સામૂહિક ચેતનાને જાગૃત કરવામાં સોમનાથ ધામની કાલાતીત ભૂમિકા પર ભાર મૂક્યો
प्रविष्टि तिथि:
09 JAN 2026 8:44AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પવિત્ર સોમનાથ ધામને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, રાષ્ટ્રની સામૂહિક ચેતનાને જાગૃત કરવામાં તેની કાલાતીત ભૂમિકા પર ભાર મૂક્યો
પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે પવિત્ર સોમનાથ ધામ સદીઓથી પેઢીઓને તેની દૈવી ઊર્જાથી પ્રેરણા આપે છે. તેમણે નોંધ્યું કે આ ઊર્જા શ્રદ્ધા, હિંમત અને આત્મસન્માનના માર્ગને પ્રકાશિત કરતી રહે છે, જે યુગોથી ભારતના લોકો માટે માર્ગદર્શક પ્રકાશ તરીકે સેવા આપે છે.
X પરના એક સંસ્કૃત શ્લોકને ટાંકીને શ્રી મોદીએ લખ્યું:
"પવિત્ર અને પુનિત સોમનાથ ધામનો ભવ્ય વારસો સદીઓથી જનતાની ચેતનાને જાગૃત કરી રહ્યો છે. અહીંથી નીકળતી દૈવી ઉર્જા યુગો યુગો સુધી શ્રદ્ધા, હિંમત અને ગૌરવનો દીવો પ્રગટાવતી રહેશે.
आदिनाथेन शर्वेण सर्वप्राणिहिताय वै।
आद्यतत्त्वान्यथानीयं क्षेत्रमेतन्महाप्रभम्।
प्रभासितं महादेवि यत्र सिद्ध्यन्ति मानवाः॥”
SM/IJ/GP/DK
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2212702)
आगंतुक पटल : 27
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam