પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભારતની કાયમી સાંસ્કૃતિક ચેતના પર એક લેખ શેર કર્યો
प्रविष्टि तिथि:
08 JAN 2026 2:08PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાનો એક લેખ શેર કર્યો.
શ્રી મોદીએ કહ્યું કે સોમનાથ મંદિર ભારતની શાશ્વત સાંસ્કૃતિક ચેતનાનું પ્રતીક છે. તેમણે ભાર મૂક્યો કે છેલ્લા 11 વર્ષોમાં, સોમનાથથી રામ જન્મભૂમિ સુધી જોવા મળેલા ફેરફારો, ભારતનો આત્મવિશ્વાસ ધરાવતા રાષ્ટ્ર તરીકે ઉદય દર્શાવે છે, જે તેની સાંસ્કૃતિક ઓળખ પર ગર્વ કરે છે.
X પરનો લેખ શેર કરતા પ્રધાનમંત્રીએ કહ્યું;
"સોમનાથ મંદિર ભારતની શાશ્વત સાંસ્કૃતિક ચેતનાનું પ્રતીક છે. છેલ્લા 11 વર્ષોમાં સોમનાથથી રામ જન્મભૂમિમાં થયેલું પરિવર્તન એ વાતનો પુરાવો છે કે ભારત તેની સાંસ્કૃતિક ઓળખ પર ગર્વ ધરાવતો આત્મવિશ્વાસથી પરિપૂર્ણ રાષ્ટ્ર બની ગયો છે. કેન્દ્રીય મંત્રી @JM_Scindia એ આ અંગે પોતાના વિચારો વિગતવાર શેર કર્યા છે..."
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2212407)
आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam