પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ સુભાષિત દ્વારા જાહેર જીવનમાં સૌમ્ય વાણીની શક્તિ પર પ્રકાશ પાડ્યો

प्रविष्टि तिथि: 06 JAN 2026 8:44AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સુભાષિત દ્વારા જાહેર જીવનમાં સૌમ્ય વાણીની શક્તિ પર ભાર મૂક્યો.

શ્રી મોદીએ X પર એક સંસ્કૃત શ્લોક શેર કર્યો:

प्रियवाक्यप्रदानेन सर्वे तुष्यन्ति जन्तवः।

तस्मात् तदेव वक्तव्यं वचने का दरिद्रता।।

SM/IJ/GP/DK

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2211670) आगंतुक पटल : 29
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam