IFFI દિવસ 4: સર્જનાત્મક મન અને સિનેમેટિક આઇકોન્સનો સંગમ
#IFFIWood, 23 નવેમ્બર 2025
ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (IFFI) 2025 નો ચોથો દિવસ વૈશ્વિક પ્રતિભાનો એક ઉચ્ચ-ઊર્જા સંગમ હતો, જેની વિશેષતામાં સઘન સર્જનાત્મક પડકારોનું સમાપન અને પ્રેરણાદાયી માસ્ટરક્લાસ હતી.
દિવસની શરૂઆત ક્રિએટિવ માઇન્ડ્સ ઑફ ટુમોરો (CMOT) ના 48-કલાકના પડકારના ભવ્ય સમાપન સાથે થઈ, જેમાં યુવા ફિલ્મ નિર્માતાઓએ તેમની અંતિમ પ્રસ્તુતિઓ રજૂ કરી ત્યારે તેમનામાં થાક, રાહત અને ઉત્સાહની લાગણી જોવા મળી.
PIB મીડિયા સેન્ટર ઉત્સવનું ધબકતું હૃદય હતું, જ્યાં મુખ્ય પ્રેસ કોન્ફરન્સની શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ફિલ્મો 'ડે ટાલ પાલો' (ઇવાન ડેરિયલ ઓર્ટિઝ લેન્ડ્રોન, જોસ ફેલિક્સ ગોમેઝ) અને 'પાઇક રિવર' (રોબર્ટ સાર્કીસ) ના દિગ્દર્શકો અને કલાકારોએ તેમની આકર્ષક કથાઓ પર ચર્ચા કરી, જ્યારે 'સીસાઇડ સેરેન્ડિપિટી' (તોમોમી યોશિમુરા) અને 'ટાઇગર' (અંશુલ ચૌહાણ, કોસેઇ કુડો, મીના મોટેકી) ની ટીમોએ એશિયન સિનેમાની મજબૂત હાજરી પર પ્રકાશ પાડ્યો.
ભારતીય પ્રાદેશિક સિનેમા અને દસ્તાવેજી ફિલ્મો તેજસ્વી રીતે ચમકી, જેમાં સંદેશ કાદુર, પરેશ મોકાશી અને દેબંગકર બોરગોહેને તેમની વિશિષ્ટ ફિલ્મો: 'નીલગિરિસ – અ શેર્ડ વાઇલ્ડરનેસ,' 'મુક્કામ પોસ્ટ બોમ્બિલવાડી,' અને 'શિકાર' માટે મીડિયાને સંબોધિત કર્યા. આંતરરાષ્ટ્રીય કલાત્મકતાએ આકર્ષણ જાળવી રાખ્યું કારણ કે દિગ્દર્શકો ક્રિસ્ટીના થેરેસા ટૂર્નાત્ઝેસ ('કાર્લા') અને હાયાકાવા ચિએ ('રેનોઇર') એ સંયુક્ત સત્ર દરમિયાન તેમની સર્જનાત્મક યાત્રાઓ શેર કરી.
દિવસ 04 નું મુખ્ય આકર્ષણ ખૂબ જ અપેક્ષિત માસ્ટરક્લાસ: 'givinig up is not an option’ (હથિયાર હેઠાં મૂકવા એ કોઈ વિકલ્પ નથી!)' હતું. દિગ્ગજ અભિનેતા અને વક્તા અનુપમ ખેરે કલા અકાદમીમાં પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા, એક શક્તિશાળી અને પ્રેરક સંબોધન આપ્યું જેણે સ્થિતિસ્થાપકતા અને જુસ્સાની દિવસની થીમને મજબૂત બનાવી.
CMOTના 48 કલાકના પડકારનું સમાપન
56મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (IFFI) 2025 માં 48-કલાકના "ક્રિએટિવ માઇન્ડ્સ ઑફ ટુમોરો" (CMOT) પડકાર માટેનો સમાપન સમારોહ આજે, 23 નવેમ્બર, 2025 ના રોજ ગોવામાં કલા અકાદમી ખાતે યોજાયો.

ફિલ્મો 'ડે ટાલ પાલો' અને 'પાઇક રિવર'ની પ્રેસ કોન્ફરન્સ
23 નવેમ્બર, 2025ના રોજ PIB મીડિયા સેન્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા 'ડે ટાલ પાલો' ના દિગ્દર્શક, ઇવાન ડેરિયલ ઓર્ટિઝ લેન્ડ્રોન, અને અભિનેતા, જોસ ફેલિક્સ ગોમેઝ, સાથે 'પાઇક રિવર' ના દિગ્દર્શક, રોબર્ટ સાર્કીસની ઝલક.

23 નવેમ્બર, 2025 ના રોજ PIB મીડિયા સેન્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા 'ડે ટાલ પાલો' ના દિગ્દર્શક, ઇવાન ડેરિયલ ઓર્ટિઝ લેન્ડ્રોન, અને અભિનેતા, જોસ ફેલિક્સ ગોમેઝ, સાથે 'પાઇક રિવર' ના દિગ્દર્શક, રોબર્ટ સાર્કીસની ઝલક.

ફિલ્મો 'સીસાઇડ સેરેન્ડિપિટી' અને 'ટાઇગર'ની પ્રેસ કોન્ફરન્સ

'સીસાઇડ સેરેન્ડિપિટી' ના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર, તોમોમી યોશિમુરા, સાથે 'ટાઇગર' ના દિગ્દર્શક, અંશુલ ચૌહાણ, અભિનેતા, કોસેઇ કુડો, અને નિર્માતા, મીના મોટેકી, 23 નવેમ્બર, 2025 ના રોજ PIB મીડિયા સેન્ટર ખાતે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મીડિયા વ્યક્તિઓને સંબોધતા.

23 નવેમ્બર, 2025 ના રોજ PIB મીડિયા સેન્ટર ખાતે ફિલ્મો 'સીસાઇડ સેરેન્ડિપિટી' અને 'ટાઇગર' ની પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપતા મીડિયા વ્યક્તિઓની એક ઝલક, જેને ફિલ્મ ટીમો, જેમાં દિગ્દર્શક અંશુલ ચૌહાણ અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તોમોમી યોશિમુરાનો સમાવેશ થાય છે, દ્વારા સંબોધવામાં આવી રહી છે.
IFFI 2025 માં PIB મીડિયા સેન્ટર ખાતે ફિલ્મો 'નીલગિરિસ – અ શેર્ડ વાઇલ્ડરનેસ', 'મુક્કામ પોસ્ટ બોમ્બિલવાડી', અને 'શિકાર' ની પ્રેસ કોન્ફરન્સ

IFFI 2025 માં PIB મીડિયા સેન્ટર ખાતે તેમની ફિલ્મો 'નીલગિરિસ – અ શેર્ડ વાઇલ્ડરનેસ,' 'મુક્કામ પોસ્ટ બોમ્બિલવાડી,' અને 'શિકાર' માટેની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મીડિયાને સંબોધતા દિગ્દર્શકો સંદેશ કાદુર, પરેશ મોકાશી, અને દેબંગકર બોરગોહેન સાથેની પ્રેસ કોન્ફરન્સની એક ઝલક.

IFFI 2025 માં PIB મીડિયા સેન્ટર ખાતે તેમની ફિલ્મો 'નીલગિરિસ – અ શેર્ડ વાઇલ્ડરનેસ,' 'મુક્કામ પોસ્ટ બોમ્બિલવાડી,' અને 'શિકાર' માટેની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મીડિયાને સંબોધતા દિગ્દર્શકો સંદેશ કાદુર, પરેશ મોકાશી, અને દેબંગકર બોરગોહેન સાથેની પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપતા એક ઝલક.

IFFI 2025 માં PIB મીડિયા સેન્ટર ખાતે તેમની ફિલ્મો 'નીલગિરિસ – અ શેર્ડ વાઇલ્ડરનેસ,' 'મુક્કામ પોસ્ટ બોમ્બિલવાડી,' અને 'શિકાર' માટેની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મીડિયાને સંબોધતા દિગ્દર્શકો સંદેશ કાદુર, પરેશ મોકાશી, અને દેબંગકર બોરગોહેન સાથેની પ્રેસ કોન્ફરન્સની એક ઝલક.
ફિલ્મો 'કાર્લા' અને 'રેનોઇર'ની પ્રેસ કોન્ફરન્સ

ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (IFFI) 2025 માં PIB મીડિયા સેન્ટર ખાતે તેમની સંબંધિત ફિલ્મો પર સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મીડિયાને સંબોધતા દિગ્દર્શકો ક્રિસ્ટીના થેરેસા ટૂર્નાત્ઝેસ (કાર્લા) અને હાયાકાવા ચિએ (રેનોઇર) સાથેની પ્રેસ કોન્ફરન્સની એક ઝલક.

ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (IFFI) 2025 માં તેમની સંબંધિત ફિલ્મો પર સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મીડિયાને સંબોધતા દિગ્દર્શકો ક્રિસ્ટીના થેરેસા ટૂર્નાત્ઝેસ (કાર્લા) અને હાયાકાવા ચિએ (રેનોઇર) સાથેની પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપતા મીડિયા વ્યક્તિઓની એક ઝલક.
માસ્ટરક્લાસ: હથિયાર હેઠાં મૂકવા એ કોઈ વિકલ્પ નથી!

કલા અકાદમી ખાતે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (IFFI) 2025 ના ચોથા દિવસે દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર દ્વારા સંચાલિત એક અત્યંત પ્રેરણાદાયી માસ્ટરક્લાસ યોજાઈ. "હથિયાર હેઠાં મૂકવા એ કોઈ વિકલ્પ નથી" શીર્ષકવાળા આ સત્રે તેમના ફળદાયી કારકિર્દીને વ્યાખ્યાયિત કરનાર ફિલસૂફી અને તકનીકમાં એક દુર્લભ અને આત્મીય દૃશ્ય પ્રદાન કર્યું.

23 નવેમ્બર, 2025 ના રોજ કલા અકાદમી ખાતે માસ્ટરક્લાસ: 'હથિયાર હેઠાં મૂકવા એ કોઈ વિકલ્પ નથી' માટે પ્રેક્ષકોને સંબોધતા દિગ્ગજ અભિનેતા અને વક્તા, અનુપમ ખેર.

પેનલ ચર્ચા: સ્વતંત્ર સિનેમા દ્વારા એક વૈશ્વિક કથા

23 નવેમ્બર, 2025 ના રોજ IFFI 2025, કલા અકાદમી ખાતે મીનાક્ષી જયન, રજની બાસુમાતરી, ફૌઝિયા ફાતિમા, અને રેચલ ગ્રિફિથ્સ સાથે સ્વતંત્ર સિનેમા દ્વારા એક વૈશ્વિક કથાનું આયોજન.

23 નવેમ્બર, 2025 ના રોજ IFFI 2025, કલા અકાદમી ખાતે મીનાક્ષી જયન, રજની બાસુમાતરી, ફૌઝિયા ફાતિમા, અને રેચલ ગ્રિફિથ્સ સાથે સ્વતંત્ર સિનેમા દ્વારા એક વૈશ્વિક કથાનું આયોજન.
ઇન-કન્વર્ઝેશન: લતા મંગેશકર મેમોરિયલ ટોક: ભારતના લય: હિમાલયથી દક્ષિણ સુધી

23 નવેમ્બર, 2025 ના રોજ પણજી, ગોવામાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (IFFI) ખાતે "ભારતના લય: હિમાલયથી દક્ષિણ સુધી" થીમ પર 'ઇન-કન્વર્ઝેશન: લતા મંગેશકર મેમોરિયલ ટોક' માં સુધીર શ્રીનિવાસન સાથે ભાગ લેતા વિશાલ ભારદ્વાજ અને બી. અજનીશ લોકનાથ.

23 નવેમ્બર, 2025ના રોજ પણજી, ગોવામાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (IFFI) ખાતે "ભારતના લય: હિમાલયથી દક્ષિણ સુધી" થીમ પર 'ઇન-કન્વર્ઝેશન: લતા મંગેશકર મેમોરિયલ ટોક' માં સુધીર શ્રીનિવાસન સાથે ભાગ લેતા વિશાલ ભારદ્વાજ અને બી. અજનીશ લોકનાથ.
SM/DK/GP/JD
Release ID:
2193296
| Visitor Counter:
6