પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ સિરો-માલાબાર ચર્ચના વડા સાથે મુલાકાત કરી

Posted On: 04 NOV 2025 9:47PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સિરો-માલાબાર ચર્ચના વડા, મેજર આર્કબિશપ હિઝ બીટીટ્યુડ મોસ્ટ રેવ. માર રાફેલ થટ્ટીલ, હિઝ ગ્રેસ આર્કબિશપ ડૉ. કુરિયાકોસે ભરાનીકુલાંગરા અને અન્ય લોકો સાથે અદ્ભુત સંવાદ થયો હતો.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"સિરો-માલાબાર ચર્ચના વડા, મેજર આર્કબિશપ હિઝ બીટીટ્યુડ મોસ્ટ રેવ. માર રાફેલ થટ્ટીલ, હિઝ ગ્રેસ આર્કબિશપ ડૉ. કુરિયાકોસે ભરાનીકુલંગરા અને અન્ય લોકો સાથે અદ્ભુત સંવાદ થયો હતો."

"സിറോ-മലബാർ സഭയുടെ തലവൻ മേജർ ആർച്ച്ബിഷപ് അഭിവന്ദ്യ മോസ്റ്റ് റവ. മാർ റാഫേൽ തട്ടിൽ, അഭിവന്ദ്യ ആർച്ച്ബിഷപ് ഡോ. കുര്യാക്കോസ് ഭരണികുളങ്ങര എന്നിവരുമായി മികച്ച ആശയവിനിമയം നടത്തി."

 

IJ/GP/DK/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2186572) Visitor Counter : 12