પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

દિવાળી નિમિત્તે પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિને મળ્યા

પોસ્ટેડ ઓન: 20 OCT 2025 9:53PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિજીને મળ્યા અને દિવાળીના શુભ અવસર પર શુભેચ્છાઓ પાઠવી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કર્યું:

"રાષ્ટ્રપતિજીને મળ્યા અને દિવાળીના શુભ અવસર પર શુભેચ્છાઓ પાઠવી."

@rashtrapatibhvn

SM/GP/JD


(રીલીઝ આઈડી: 2181053) મુલાકાતી સંખ્યા : 80