પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ દાર્જિલિંગમાં પુલ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
05 OCT 2025 12:57PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દાર્જિલિંગમાં પુલ દુર્ઘટનામાં થયેલા લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.
X પર એક પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું:
"દાર્જિલિંગમાં પુલ દુર્ઘટનામાં થયેલા લોકોના મૃત્યુથી ખૂબ દુઃખ થયું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના.
ભારે વરસાદ અને ભૂસ્ખલનને પગલે દાર્જિલિંગ અને આસપાસના વિસ્તારોમાં પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. અમે અસરગ્રસ્તોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ."
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2174965)
મુલાકાતી સંખ્યા : 57
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Nepali
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam