પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીની શીખ સંગત સાથેની મુલાકાતમાં પ્રખ્યાત ગાયિકા હર્ષદીપ કૌરે મૂળ મંત્રનું સુંદર ગાન રજૂ કર્યું

प्रविष्टि तिथि: 19 SEP 2025 4:46PM by PIB Ahmedabad

જાણીતા ગાયિકા હર્ષદીપ કૌર આજે શીખ સંગત સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. "શીખ સંગત સાથેની મુલાકાતમાં, પ્રખ્યાત ગાયિકા હર્ષદીપ કૌરે મૂળ મંત્રનું સુંદર ગાન ગાયું", શ્રી મોદીએ જણાવ્યું હતું.

X પર એક પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું:

શીખ સંગત સાથેની બેઠકમાં, જાણીતા ગાયિકા હર્ષદીપ કૌરે મૂળ મંત્રનું સુંદર ગાયન પ્રસ્તુત કર્યુ હતું...

@HarshdeepKaur

 

ਸਿੱਖ ਸੰਗਤ ਨਾਲ ਇੱਕ ਵਿੱਚ, ਗੁਣਾ ਹਰ ਦੇਸ਼ਦੀਪ ਦੇ ਮੂਲ ਮੰਤਰ ਦੀ ਸੁੰਦਰ ਪੇਸ਼ਕਾਰੀ...

@HarshdeepKaur

SM/NP/GP/JD

(रिलीज़ आईडी: 2168777) आगंतुक पटल : 129
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Tamil , Telugu , Kannada , Malayalam