પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી અરવિંદને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
પોસ્ટેડ ઓન:
15 AUG 2025 3:48PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી અરવિંદને તેમની જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
X પર એક પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું,
"શ્રી અરવિંદએ આપણને બતાવ્યું કે કેવી રીતે ફિલસૂફી, આધ્યાત્મિકતા અને રાષ્ટ્રનિર્માણ એક ઉચ્ચ હેતુની સેવામાં એકસાથે આવે છે. તેમના વિચારો આપણને એવા ભારત માટે પ્રયત્નશીલ રહેવા પ્રેરણા આપે છે જે તેની સંપૂર્ણ ક્ષમતાને સાકાર કરે. તેમની જન્મજયંતી પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું."
SM/IJ/GP/JD
(રીલીઝ આઈડી: 2156861)
મુલાકાતી સંખ્યા : 59
આ રીલીઝ વાંચો:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam