પોસ્ટેડ ઓન:
18 JUN 2025 2:51PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 17 જૂન 2025ના રોજ કેનેડાના કનાનાસ્કિસ ખાતે 51મી G7 સમિટ દરમિયાન દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી સિરિલ રામાફોસા સાથે વાતચીત કરી.
X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
"G7 સમિટમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ શ્રી સિરિલ રામાફોસા સાથે વાતચીત કરીને આનંદ થયો. @CyrilRamaphosa"
AP/IJ/GP/JD