પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી જો બિડેનને ઝડપથી અને સંપૂર્ણ સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
19 MAY 2025 2:30PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ શ્રી જો બિડેનના સ્વાસ્થ્ય માટે ચિંતા વ્યક્ત કરી છે અને તેમને ઝડપથી અને સંપૂર્ણ સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે. "અમારી સંવેદનાઓ ડૉ. જીલ બિડેન અને તેમના પરિવાર સાથે છે", શ્રી મોદીએ ઉમેર્યું હતું.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતું;
"@JoeBidenના સ્વાસ્થ્ય વિશે સાંભળીને ખૂબ જ ચિંતિત છું. તેમના ઝડપી અને સંપૂર્ણ સ્વસ્થ થવા માટે અમારી શુભેચ્છાઓ. અમારી સંવેદનાઓ ડૉ. જીલ બિડેન અને પરિવાર સાથે છે."
AP/IJ/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2129599)
आगंतुक पटल : 28
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam