પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કેપ્ટન વિજયકાંતની સમાજ પ્રત્યેની સેવા પર પ્રતિબિંબ પાડ્યું
प्रविष्टि तिथि:
14 APR 2025 11:04PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેપ્ટન વિજયકાંત સાથેની તેમની મિત્રતા અને સમાજ પ્રત્યેની તેમની સેવા પર પ્રતિબિંબ પાડ્યો.
શ્રીમતી પ્રેમલતા વિજયકાંત દ્વારા એક્સ પર પોસ્ટના જવાબમાં, શ્રી મોદીએ લખ્યું:
“મારા પ્રિય મિત્ર કેપ્ટન વિજયકાંત અદ્ભુત હતા!
તેમણે અને મેં વર્ષોથી ખૂબ નજીકથી વાતચીત કરી અને સાથે મળીને કામ પણ કર્યું.
સમાજ માટે તેમના દ્વારા કરવામાં આવેલા સારા કાર્યો માટે વિભિન્ન પેઢીઓના લોકો તેમને યાદ કરે છે.
@PremallathaDmdk”
“எனது இனிய நண்பர் கேப்டன் விஜயகாந்த் அற்புதமானவர்!
நானும், அவரும் பல ஆண்டுகளாக நெருக்கமாக கலந்துரையாடியதுடன், இணைந்து பணியாற்றியும் இருக்கிறோம்.
சமூக நன்மைக்காக அவர் செய்த பணிகளுக்காக பல தலைமுறைகளைச் சேர்ந்த மக்கள் அவரை நினைவு கூர்கிறார்கள்.
@PremallathaDmdk”
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2121737)
आगंतुक पटल : 53
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam