પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ નવરાત્રિમાં મા દુર્ગાની ઉપાસના સાથે ભક્તોનાં જીવનમાં નવી ઊર્જા અને સંકલ્પ પર પ્રકાશ પાડ્યો

પોસ્ટેડ ઓન: 03 APR 2025 6:57AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવરાત્રિમાં મા દુર્ગાની ઉપાસના સાથે ભક્તોનાં જીવનમાં નવી ઊર્જા અને સંકલ્પનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે શ્રીમતી અનુરાધા પૌડવાલના ભજનને પણ શેર કર્યું હતું.

એક્સ પરની એક પોસ્ટમાં, તેમણે લખ્યું:

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "મા દુર્ગાના આશીર્વાદ ભક્તોના જીવનમાં નવી ઊર્જા અને નવા સંકલ્પ લાવે છે. અનુરાધા પૌડવાલજીનું આ દૈવી ભજન આપને ભક્તિથી ભરી દેશે."

AP/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2118113) મુલાકાતી સંખ્યા : 79