પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શહીદ દિવસ પર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
પોસ્ટેડ ઓન:
23 MAR 2025 9:04AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શહીદ દિવસ નિમિત્તે મહાન સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને રાષ્ટ્ર માટે તેમના સર્વોચ્ચ બલિદાનને યાદ કર્યું.
પ્રધાનમંત્રીએ X પોસ્ટમાં લખ્યું;
"આજે આપણો દેશ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવના સર્વોચ્ચ બલિદાનને યાદ કરે છે. સ્વતંત્રતા અને ન્યાય માટેનો તેમનો નિર્ભય પ્રયાસ આપણને બધાને પ્રેરણા આપે છે."
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2114130)
મુલાકાતી સંખ્યા : 133
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam