પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ વિશ્વ વન્યજીવન દિવસ નિમિત્તે આપણા ગ્રહની અદ્ભુત જૈવવિવિધતાના રક્ષણ અને જાળવણી માટેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો
Posted On:
03 MAR 2025 8:37AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ વન્યજીવન દિવસ નિમિત્તે આપણા ગ્રહની અદ્ભુત જૈવવિવિધતાના રક્ષણ અને જાળવણી માટેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
X પર એક પોસ્ટમાં તેમણે કહ્યું:
"આજે #WorldWildlifeDay પર આવો આપણે આપણા ગ્રહની અદ્ભુત જૈવવિવિધતાના રક્ષણ અને જાળવણી માટેની આપણી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ. દરેક પ્રજાતિ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે - ચાલો આવનારી પેઢીઓ માટે તેમના ભવિષ્યનું રક્ષણ કરીએ!
વન્યજીવનના સંરક્ષણ અને સુરક્ષામાં ભારતના યોગદાન પર પણ અમને ગર્વ છે."
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2107640)
Visitor Counter : 116
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam