પ્રધાનમંત્રીનું કાર્યાલય
મહાકુંભના સમાપન પછી પ્રધાનમંત્રીએ ગુજરાતમાં સોમનાથ મંદિરની મુલાકાત લીધી
प्रविष्टि तिथि:
02 MAR 2025 8:32PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રયાગરાજમાં મહાકુંભના સમાપન બાદ ગુજરાતના સોમનાથ મંદિરની મુલાકાત લીધી. તેમણે કહ્યું કે આ મંદિર આપણી સંસ્કૃતિના કાલાતીત વારસા અને સાહસને દર્શાવે છે.
X પર અલગ અલગ પોસ્ટ્સમાં તેમણે લખ્યું:
“મેં નક્કી કર્યું હતું કે પ્રયાગરાજમાં મહાકુંભ પછી હું સોમનાથ જઈશ, જે 12 જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ છે.
આજે, હું સોમનાથ મંદિરમાં પ્રાર્થના કરીને ધન્ય અનુભવું છું. મેં દરેક ભારતીયની સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી. આ મંદિર આપણી સંસ્કૃતિના કાલાતીત વારસા અને હિંમતને દર્શાવે છે.”
AP/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2107615)
आगंतुक पटल : 142
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam