પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ 2019ના પુલવામા આતંકવાદી હુમલાના બહાદુર નાયકોને શ્રદ્ધાંજલિ આપી
પોસ્ટેડ ઓન:
14 FEB 2025 8:52AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 2019ના પુલવામા આતંકવાદી હુમલાના બહાદુર નાયકોને શ્રદ્ધાંજલિ આપી.
X પર એક પોસ્ટમાં તેમણે લખ્યું:
"2019માં પુલવામામાં આપણે ગુમાવેલા બહાદુર નાયકોને શ્રદ્ધાંજલિ. આવનારી પેઢીઓ તેમના બલિદાન અને રાષ્ટ્ર પ્રત્યેના તેમના અતૂટ સમર્પણને ક્યારેય ભૂલી શકશે નહીં."
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2103092)
મુલાકાતી સંખ્યા : 137
આ રીલીઝ વાંચો:
Malayalam
,
Kannada
,
Bengali
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu