પ્રધાનમંત્રીનું કાર્યાલય
અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઈકલ વોલ્ટ્ઝે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી
प्रविष्टि तिथि:
13 FEB 2025 11:39PM by PIB Ahmedabad
અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી માઈકલ વોલ્ટ્ઝે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
આ દરમિયાન ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવી, જેમાં વ્યૂહાત્મક ટેકનોલોજી, તેમજ સંરક્ષણ ઔદ્યોગિક સહયોગ અને નાગરિક પરમાણુ ઊર્જા, નાના મોડ્યુલર રિએક્ટર અને આતંકવાદ વિરોધી મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
તેઓએ પરસ્પર હિતના આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2103088)
आगंतुक पटल : 101
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam