પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઉપગ્રહોના અંતરિક્ષ ડોકીંગના સફળ પ્રદર્શન બદલ ISROને અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
16 JAN 2025 1:36PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉપગ્રહોના અંતરિક્ષ ડોકીંગના સફળ પ્રદર્શન બદલ ઇસરો અને સમગ્ર અંતરિક્ષ સમુદાયને અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ જણાવ્યું કે
આગામી વર્ષોમાં ભારતના મહત્વાકાંક્ષી અંતરિક્ષ મિશન માટે આ એક મહત્વપૂર્ણ પગલું છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"ઉપગ્રહોના અંતરિક્ષ ડોકીંગના સફળ પ્રદર્શન માટે @isro ખાતેના આપણા વૈજ્ઞાનિકો અને સમગ્ર અંતરિક્ષ સમુદાયને અભિનંદન. આવનારા વર્ષોમાં ભારતના મહત્વાકાંક્ષી અંતરિક્ષ મિશન માટે આ એક મહત્વપૂર્ણ પગલું છે."
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2093339)
आगंतुक पटल : 107
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam