પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કેન્દ્રીય મંત્રી શ્રી જ્યોર્જ કુરિયનના નિવાસસ્થાને નાતાલની ઉજવણીમાં હાજરી આપી
પોસ્ટેડ ઓન:
19 DEC 2024 9:57PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્રીય મંત્રી શ્રી જ્યોર્જ કુરિયનના નિવાસસ્થાને નાતાલની ઉજવણીમાં હાજરી આપી હતી અને ખ્રિસ્તી સમુદાયના પ્રતિષ્ઠિત સભ્યો સાથે વાર્તાલાપ કર્યો હતો.
X પરની એક પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું:
“કેન્દ્રીય મંત્રી શ્રી જ્યોર્જ કુરિયનજીના નિવાસસ્થાને નાતાલની ઉજવણીમાં હાજરી આપી. ખ્રિસ્તી સમુદાયના પ્રતિષ્ઠિત સભ્યો સાથે પણ વાતચીત કરી હતી.
@GeorgekurianBjp”
AP/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2086314)
મુલાકાતી સંખ્યા : 146
આ રીલીઝ વાંચો:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam