પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના કન્નૌજમાં બસ અકસ્માતમાં થયેલા જીવ ગુમાવવા બદલ શોક વ્યક્ત કર્યો; પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથીથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી
પોસ્ટેડ ઓન:
06 DEC 2024 8:05PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના કન્નૌજમાં બસ દુર્ઘટનામાં થયેલા જીવ ગુમાવવા બદલ શોક વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી પ્રત્યેક મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત પણ કરી હતી.
X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
"ઉત્તર પ્રદેશના કન્નૌજમાં બસ દુર્ઘટનામાં થયેલા જીવ ગુમાવવાથી દુઃખી છું. જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને મદદ કરી રહ્યું છે.
દરેક મૃતકના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે: પ્રધાનમંત્રી
@narendramodi"
AP/IJ/GP/JT
yle="text-align:center">સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad 
/
pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2081808)
મુલાકાતી સંખ્યા : 110
આ રીલીઝ વાંચો:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam